Gujatrat Online

Gujarati Poets

આદિલ

આદિલ મન્સૂરી (મન્સૂરી ફરીદમહંમદ ગુલામનબી)

જ્ન્મ તા ૧૮-૫-૧૯૩૬
સજર્ન- વળાંક, પગરવ, સતત, મળે ના મળે

ઉમાશંકર જોષીઃ

જ્ન્મ તા ૨૧-૭-૧૯૧૧; અવસાન તા ૧૯-૧૨-૧૯૮૮
સજર્ન- વિશ્વશાંતિ થી સપ્તપદી સુધીના દસ કાવ્યગ્રંથોનો સંપુટ - સમગ્ર કવિતા પ્રિયે

કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)

જ્ન્મ તા ૨૦-૧૧-૧૮૬૭; અવસાન તા ૧૬-૬-૧૯૨૩
સજર્ન- પૂર્વાલાપ, સાગર અને શશી

નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે)

જ્ન્મ તા ૨૪-૮-૧૮૩૩; અવસાન તા ૨૫-૨-૧૮૮૬
સજર્ન- નર્મકવિતા ભાગ ૧-૧૦, દિલદારને સલામ

પ્રિયકાંત મણિયાર

જ્ન્મ તા ૨૪-૧૨-૧૯૨૭; અવસાન તા ૨૫-૬-૧૯૭૬
સજર્ન- પ્રતીક, અશબ્દરાત્રિ, સમીપ, પ્રબલ ગતિ, સ્પર્શ

બ. ક. ઠાકોર

જ્ન્મ તા ૨૩-૧૦-૧૮૬૯; અવસાન તા ૨-૧-૧૯૫૨
સજર્ન- ભણકાર, મ્હારાં સાૅનેટ,
મોગરો

શેખાદમ આબુવાળા (આદમ મુલ્લાં શુજાઉદ્દીન શેખ આબુવાળા)

જ્ન્મ તા ૧૫-૧૦-૧૯૨૯; અવસાન તા ૨૦-૫-૧૯૮૫
સજર્ન- ચાંદની, અજંપો, તાજમહાલ, ખુરશી, હવાની હવેલી, દીવાને આદમ

શેષ (રા. વિ. પાઠક)

જ્ન્મ તા ૮-૪-૧૮૮૭; અવસાન તા ૨૧-૮-૧૯૫૫
સજર્ન- શેષનાં કાવ્યો, વિશેષ કાવ્યો,
સખી જો!

સુરસિંહજી ગોહેલ, કલાપીઃ

જ્ન્મ તા ૨૬-૧-૧૮૭૪; અવસાન તા ૯-૬-૧૯૦૦
સજર્ન- કલાપીનો કેકારવ. આપની યાદી

સુરેશ દલાલ

જ્ન્મ તા ૧૧-૧૦-૧૯૩૨
સજર્ન- એકાન્ત, કાવ્યસૃષ્ટિ, પવનના અશ્વ, એક ઝાડ

ગેમલ

જ્ન્મ ૧૯ મી સદી
સજર્ન- હરિને ભજતાં

 


We hope you enjoy this section.
For suggestions/ comments contact us!